બાળકો માટે તેમજ હાઈસ્કૂલના બાંધકામમાં માટે તારીખ 26 જાન્યુઆરી 2023 ના રોજ પીન્ટુ શેઠ, દૂધ મંડળી તેમજ લાલાભાઇ દ્વારા પાણીની સુવિધા કરી આપેલ છે.
અનુક્રમ નંબર | તારીખ | દાતારશ્રીનું નામ | સરનામું | દાનમાં મડેલ રકમ અને માલ સામાન |
૧ | ૨૬.૦૧.૨૦૨૩ | પિન્ટુ શેઠ | ફરોડ | ૩૪૪૫૦-રૂપિયા |
૨ | ૨૬.૦૧.૨૦૨૩ | સહકારી દૂધ ઉત્પાદક મંડળી ફરોડ | ફરોડ | ૫૦૦૦-રૂપિયા |
૩ | ૨૬.૦૧.૨૦૨૩ | પરમાર અર્જુનસિંહ સોમસિંહ ( લાલાભાઈ) | ફરોડ | બોરની મોટર |