બાડકો માટે પાણીની સુવિધા કરી આપનાર દાતારશ્રી
બાળકો માટે તેમજ હાઈસ્કૂલના બાંધકામમાં માટે તારીખ 26 જાન્યુઆરી 2023 ના રોજ પીન્ટુ શેઠ, દૂધ મંડળી તેમજ લાલાભાઇ દ્વારા પાણીની સુવિધા કરી આપેલ છે. અનુક્રમ નંબર તારીખ દાતારશ્રીનું નામ સરનામું દાનમાં મડેલ રકમ અને માલ સામાન ૧ ૨૬.૦૧.૨૦૨૩ પિન્ટુ શેઠ ફરોડ ૩૪૪૫૦-રૂપિયા ૨ ૨૬.૦૧.૨૦૨૩ સહકારી દૂધ ઉત્પાદક મંડળી ફરોડ ફરોડ ૫૦૦૦-રૂપિયા ૩ ૨૬.૦૧.૨૦૨૩ પરમાર અર્જુનસિંહ … Read more